સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

આ તસવીરો કીર્તિ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.

કીર્તિ સુરેશે ડિસેમ્બર 2024માં તેના બોયફ્રેન્ડ એન્ટની થૈટિલ સાથે લગ્ન કર્યા હતા.

એક્ટ્રેસે ફિલ્મ બેબી જોનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી.

તેણે ફિલ્મ પાયલટ્સમાં કામ કર્યું હતું.