એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી સાડી લૂકમાં જોવા મળી
સાડીમાં અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા
એકદમ સ્ટાઈલિશ સાડી લૂકમાં ઈશાન્યાએ કાતિલ પોઝ આપ્યા
કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
ઈશાન્યાએ નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે