સાઉથ એક્ટ્રેસ ધરશા ગુપ્તા તેની સુંદરતા માટે જાણીતી છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

તસવીરોમાં તે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે

ધરશા ગુપ્તાએ મોટાભાગની તમિલ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે

તેણે તમિલ ફિલ્મ Rudra Thandavam થી ડેબ્યૂ કર્યું હતું.

તે સિવાય ધરશા સની લિયોન સાથે ફિલ્મ Oh My Ghostમાં જોવા મળી ચૂકી છે