સાઉથ એક્ટ્રેસ અનન્યા રાજે નવું ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તેણે જાળીદાર ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે  

 અનન્યાએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કર્યું હતુ.  

આ ફોટોશૂટમાં તે ખૂબ સુંદર લાગી રહી છે  

'7 અવર ટુ ગો', ધ ફાઈનલ એક્ઝિટ અને ઘોસ્ટ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે  

તે અનેક વીડિયોમાં જોવા મળી ચૂકી છે  

તેણે તેલુગુ ફિલ્મો 'Thaggede le' અને 'Madrasi Gang'માં કામ કર્યું છે