દક્ષિણ અભિનેત્રી અક્ષરા ગૌડા સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છ
અક્ષરા ગૌડાએ ગ્લેમરસ અંદાજમાં એક તસવીર શેર કરી
પુલ કિનારે મસ્તી કરતી જોવા મળી અક્ષરા
તેના બોલ્ડ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે વધુ સમાચારમાં રહે છે
અક્ષરા ગૌડાએ ફિલ્મ Uyarthiru 420 (2011) થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી
તેમણે 2013 માં પ્રિયદર્શનની ફિલ્મ રંગરેઝથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો
અક્ષરા ગૌડાએ 2012 માં તમિલ ફિલ્મ થુપ્પક્કીમાં પણ કામ કર્યું હતું