સોફા પર બેસીને સોનમે શાંતિભર્યા પોઝ આપ્યા.
પોનીટેલ, હાઇ હીલ્સ અને સ્મોકી મેકઅપે લૂકને પરફેક્ટ બનાવ્યો
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં સોનમ ખુબ જ સુંદર લાગી.
ફેશન આઇકોન તરીકે જાણીતી સોનમ હંમેશા સ્ટાઈલિશ રહે છે.
કર્વી ફિગર અને સ્માર્ટ પોઝિંગથી ફોટોશૂટમાં અલગ ચમક લાગી.
સોનમ કપૂરે પતિ અને દીકરાની તસ્વીરો પણ અગાઉ શૅર કરી હતી.
તસવીરો સોનમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.