સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

હસીના ઘણીવાર ક્લાસી સ્ટાઇલમાં જોવા મળે છે  

તેની અદભૂત ફેશન માટે વધુ જાણીતી છે  

સોનમ કપૂર એક શાનદાર ફેશનિસ્ટા છે  

સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે    

અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે  

સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે