સોનમ કપૂરે ફરી એકવાર તેની ફેશન સેન્સથી તેના ચાહકોને ચોંકાવી દીધા છે
તેનું કારણ છે કે તેનો લુક ખૂબ જ ક્લાસી છે
સોનમ ફિલ્મો કરતા અદભૂત ફેશન માટે વધુ જાણીતી છે
હસીના ઘણીવાર ક્લાસી સ્ટાઇલમાં જોવા મળે છે
સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે
સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે
સોનમ કપૂર ફેશન આઈકન છે