સોનમ બાજવાની દરિયા કિનારાની ગોર્જિયશ તસવીરો

તાજેતરમાં અભિનેત્રી સોનમ બાજવાએ સફેદ બ્રેલેટ અને બ્લેક બિકીની પર ક્રોપ શર્ટ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે.  

ફેન્સ તેના અંદાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને અભિનેત્રી સોનમ આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રી સોનમ બાજવા બીચ પર ફોટોશૂટમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે.

સોનમ બાજવા અવારનવાર પોતાની તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.