સોનમ બાજવાનો શાનદાર સાડી લૂક વાયરલ

સાડી લૂકમાં સ્પોટ થઈ એક્ટ્રેસ  

અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે 

સોનમ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી

સાડી લૂકમાં સોનમે આપ્યા શાનદાર પોઝ  

ચાહકો પણ તેના સાડી લૂક પર ફિદા થયા