સોનાલી સહગલ વ્હાઇટ શિફોન ટોપ અને ડાર્ક બ્લુ ડેનિમમાં સુંદર અને આધુનિક અંદાજમાં

ટોપની ફુલ સ્લીવ્ઝ અને ગોલ્ડન બટન્સ તેમના આઉટફિટને એલિગન્ટ લૂક આપે 

ગોલ્ડન હૂપ ઇયરિંગ્સ અને સોફ્ટ મેકઅપ સાથે સોનાલીએ લૂકને સરળ છતાં સ્ટાઇલિશ

સોનાલી સહગલ હિન્દી ફિલ્મો અને મનોરંજન ક્ષેત્રમાં કામ માટે જાણીતી છે, જેમાં ‘પ્યાર કા પંચનામા’નો પણ સમાવેશ 

વ્હાઇટ ટોપ અને ડેનિમનું કોમ્બિનેશન કેઝ્યુઅલ આઉટિંગ અથવા દિવસના પ્રસંગ માટે સરળ ફેશન વિકલ્પ બની શકે