સોનલ ચૌહાણે બોસી લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે

જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે  

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં સોનલ ચૌહાણ તેના ગ્લેમરસ લુકમાં ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.