સોનલ ચૌહાણનો સ્ટાઇલિશ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. 

'જન્નત' ફિલ્મથી સોનલ ચૌહાણને બોલિવૂડમાં ખાસ ઓળખ મળી હતી. 

સ્ટાઇલિશ આઉટફિટમાં તેમનો ફિટનેસ અને એલિગન્ટ લુક ચાહકોને ખૂબ પસંદ આવ્યો. 

સોનલ ચૌહાણ ફેશન, ફિટનેસ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતા છે.

નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો સતત પ્રશંસા કરી રહ્યા છે.