જન્નત’ ફિલ્મથી બોલિવૂડમાં ઓળખ બનાવનાર સોનલ ચૌહાણની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

સોનલ ચૌહાણે ફિલ્મોમાં આવતાં પહેલાં મોડેલિંગ અને બ્યુટી કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. 

હિન્દી ઉપરાંત અભિનેત્રી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ પોતાના અભિનયથી ઓળખ બનાવી ચૂકી છે. 

સોનલ ફિટનેસ, ફેશન અને ગ્લેમરસ લૂક્સ માટે સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહે છે. 

નવી તસવીરોમાં તેના ક્લાસી અંદાજને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.