સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે  

સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે  

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી  

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે