સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે  

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે  

જેને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે  

સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે  

આ તસવીરોમાં સોનલ કિલર પોઝ આપી રહી છે  

 ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

સોનલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે