શિયાળામાં સૂર્ય ક્યારેક નથી નીકળતો
વાદળછાયા વાતાવરણના કારણે વિટામિન ડી નથી મળતું
આ કારણે વિટામિન ડી યુક્ત ફૂડ લેવા જોઇએ
મશરૂમ વિટામિન ‘D’થી ભરપૂર છે.
જે હાડકાને વધુ મજબૂત બનાવે છે.
વિટામિન ‘D’ માટે ઓટમીલનું કરો સેવન
દૂધનું સેવ કરવાથી પણ વિટામિન ‘D’ મળે છે.