આ શાકભાજી ખાવાથી તમારા શરીરમાં કેટલીક સમસ્યા પેદા થઈ શકે છે
પાલક જેવી પાંદડાવાળી શાકભાજી ન ખાવી જોઈએ
ચોમાસામાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ
ભેજવાળા વાતાવરણને કારણે શાકભાજીમાં જીવાણુ કે ફંગસ લાગવાની શક્યતા વધી જાય છે
તેથી તેને ખૂબ જ સારી રીતે ગરમ પાણીમાં મીઠું નાખીને ધોયા બાદ તમે શાકભાજીનો ઉપયોગ કરો