બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

જેમાં તે તેના કોટના બટન ખુલ્લા રાખીને તેની બ્રા ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

રકુલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

રકુલ પ્રીત સિંહ સાઉથની સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.

તેણે દક્ષિણમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે, તેમને બોલિવૂડમાં વધારે સફળતા મળી નહીં.

રકુલ પ્રીત સિંહે અજય દેવગન, અક્ષય કુમાર, રામ ચરણ, જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે