સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસ અને સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. 

– તાજેતરમાં તેણે નવી તસવીરો શેર કરીને ચાહકોને દીવાના બનાવી દીધા. – 

ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં એક્ટ્રેસ ગ્લેમરસ લાગી રહી છે. 

કૅમેરા સામે તેણે એકથી એક હટકે પોઝ આપ્યા છે. 

ચાહકો સાક્ષીના લુકને લઇને પ્રશંસા કરી રહ્યાં છે. 

અભિનેત્રીએ ઘણીવાર કહ્યું છે કે સ્ટાઈલ એ તેની ઓળખ છે. 

સોશિયલ મીડિયામાં સાક્ષીના દરેક લુકને ભારે પ્રેમ મળે છે.