સોશિયલ મીડિયા કરી શકે છે, રિલેશનશિપ બરબાદ 

સોશિયલ મીડિયા અને સંબંધ જાણે-અજાણે સોશિયલ મીડિયાની સીધી અસર સંબંધો પર પડી રહી છે, જેના કારણે લાઈફ પ્રાઈવેટ રહેતી નથી અને સંબંધ ખરાબ થઈ શકે છે 

રિલેશનશિપમાં તિરાડ સોશિયલ મીડિયા માત્ર મનોરંજન સુધી સીમિત નથી, તેના કારણે આપની અતૂટ રિલેશનશિપમાં તિરાડ પાડી શકે છે.

પરફેક્શન સોશિયલ મીડિયા પર આપણે અન્ય લોકોને પરફેક્ટ બતાવવાનો પ્રયાસ કરો છો, એવામાં લોકોને મળવા પર ખુદની ઈમેજ એવી કરવી પડે છે 

ટાઈમ વેસ્ટ જો આપ ઈન્સ્ટાગ્રામ, ફેસબુકનો વધુ ઉપયોગ કરો છો, તો પાર્ટનર સાથે ઓછો સમય વિતાવતા હશો. એવામાં આપના સંબંધ પર અસર પડવા લાગે છે અને સંબંધ બરબાદ થઈ જાય છે.  

પ્રાઈવેસી સોશિયલ મીડિયા પર અચુક લોકો રિલેશનશિપ સ્ટેટ્સ અપડેટ કરે છે, ક્યારેક રિલેશનશિપ તૂટવા પર મેન્ટલ ટ્રૉમા થઈ શકે છે 

ગેરસમજ ઘણી વખત સોશિયલ મીડિયા પોસ્ટ પર કૉમેન્ટ કે લાઈક કપલ્સ વચ્ચે ગેરસમજ કે શંકા જન્માવી શકે છે, તેનાથી ઝઘડો થઈ શકે છે