છીંક આવવી સામાન્ય બાબત છે
શરદી જેવી પરિસ્થિતિમાં પણ છીંક આવે છે
પરંતુ આ છીંકને આવતી રોકવી ગંભીર હોઈ શકે છે
જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે હવા આપણા નસકોરામાંથી ઝડપથી પસાર થાય છે
જો તમે એક ક્ષણ માટે પણ છીંકને રોકો છો, તો તેનું તમામ દબાણ અન્ય અંગો તરફ વાળવામાં આવે છે.
છીંક આવવાના કેટલાય બધા કારણો હોઈ શકે છે
જેમ કે ધૂળ, માટી, મસાલેદાર ખોરાક, શરદી, એલર્જી વગેરે