ધુમ્રપાન કરવાથી અનેક સમસ્યા થાય છે

લોકો કેન્સર જેવા જીવલેણ બીમારીનો પણ ભોગ બને છે

સિગારેટ છોડવાથી શરીરને અનેક ફાયદા થાય છે  

 સિગારેટ છોડવાથી આંખોને થતું નુકસાન ઓછું થાય છે

 ફેફસાંનાં કેન્સરનું જોખમ લગભગ અડધું થઇ જાય છે.

 ડાયાબિટીસનું જોખમ ઘટે છે

સિગારેટ છોડવાથી ત્વચા ચમકદાર બને છે