બ્રેકફાસ્ટ સ્કિપ કરશો તો થશે આ નુકશાન  

નાસ્તો છોડવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે  

નાસ્તો છોડવા સ્વાસ્થ્ય માટે નથી હિતકારી  

નાસ્તો છોડવાથી ડિમેંશિયાનું જોખમ વધે છે  

નાસ્તો સ્કિપ કરવાથી ઇમ્યુનિટી ડાઉન થશે  

નબળાઇ અને થકાવટ અનુભવાશે  

સવારનો નાસ્તો મગજને તેજ બનાવે છે