નાસ્તો સ્કિપ કરવાથી ઇમ્યુનિટી કમજોર થાય છે
બ્લડ શુગર લેવલ હદથી નીચે જવાની શંકા રહે છે
બ્લડ પ્રેશર પણ ઓછું થઈ શકે છે
સ્વભાવમાં ચીડિયાપણું અને મૂડ સ્વિંગ થાય છે
નબળાઈ અને થાક વધુ લાગે છે
હાર્ટ એટેક અને હાઈ બીપીનું જોખમ વધી જાય છે
ચક્કર આવવી જેવી તાકીદની સમસ્યાઓ ઊભી થઈ શકે છે