શિયાળાની ઋતુમાં ત્વચા ખૂબ જ શુષ્ક થઈ જાય છે

ત્વચા પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે

એવામાં લાઈફસ્ટાઈલમાં થોડો સુધારો કરીને ત્વચાની ચમક પાછી મેળવી શકાય છે

સવારે ઉઠ્યા પછી તમારે સૌથી પહેલા ઠંડા પાણીથી ચહેરો ધોવો જોઈએ

ચહેરો ધોયા પછી તરત જ નાળિયેર તેલ લગાવો

સવારે ઉઠ્યા પછી ચા કે કોફી પીવાને બદલે હૂંફાળું પાણી પીવો

મોઇશ્ચરાઇઝર લગાવો