બૉલીવુડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે ફરી એકવાર નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે

આ વખતે 'સિંઘમ' એક્ટ્રેસ કાજલ અગ્રવાલે વેસ્ટર્ન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે 

કાજલ અગ્રવાલે પ્રિન્ટેડ શરારા ડ્રેસમાં કેમેરાની સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે  

ક્યારેક નીચે બેસીને તો ક્યારેક ખુરશીમાં બેસીને કાજલે જબરદસ્ત પૉઝ આપ્યા છે

કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે 

અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે