પનીર લેક્ટોઝ ધરાવતું હોવાથી લેક્ટોઝ ઇન્ટોલરન્ટ લોકોને નહીં ખાવું જોઈએ.
હાઇ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને પનીરમાં વધુ સોડિયમ હોવાના કારણે ટાળવું જોઈએ.
પનીર સેચ્યુરેટેડ ફેટથી ભરેલું હોય છે, જે હૃદયરોગના દર્દીઓ માટે જોખમભર્યું છે.
વધારે પનીર ખાવાથી વજન વધી શકે છે, તેથી મોટા પાયે વજનવાળા લોકોએ ટાળવું.
કબજિયાતની સમસ્યા ધરાવતા લોકોને પનીર પાચનમાં ભારે પડે છે.
સ્કિન એલર્જી અથવા Pimplesની સમસ્યા હોય તેવા લોકોએ પણ પનીર ટાળવું.
ટોફૂ પનીરનો એક હેલ્ધી વિકલ્પ છે, જે હળવો અને પાચક હોય છે.