સિમરન બુધરૂપ એક જાણીતી ટીવી અભિનેત્રી છે.
ફોટોમાં તે
દરિયાકિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે
સિમરનને સ્ટાર પ્લસના લોકપ્રિય શો 'પંડ્યા સ્ટોર'માં રિષિતા પંડ્યાની ભૂમિકાથી ઘરે ઘરે લોકપ્રિય બની હતી
ત્યારબાદ તેણે મુંબઈની પ્રતિષ્ઠિત મીઠીબાઈ કોલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.
સિમરને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી.