બૉલીવુડ અભિનેત્રી નેહા ધૂપિયાએ હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે
આ વખતે સિલ્વર ફિટેડ ડ્રેસમાં હૉટ હસીના લાગી રહી છે નેહા ધૂપિયા
ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે
અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ અંદાજથી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે