ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે  

હાલમાં વિન્ટર લૂકમાં 45 ની ઉંમરે યંગ ગર્લ લાગી રહી છે શ્વેતા તિવારી

ઓપન હેર, સ્માઇલી ફેસ અને મસ્તીભરી અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે

45 વર્ષીય શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980માં યુપીમાં થયો હતો  

શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી