ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ છે

હાલમાં જ 44ની શ્વેતાએ દરિયા કિનારે કર્વી-હૉટ ફિગર ફ્લૉન્ટ કરીને ચોંકાવ્યા છે

ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે

શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે

શ્વેતાએ રાજા ચૌધરી અને બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા