શ્વેતા બચ્ચન આજે 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે  

શ્વેતા બોલિવૂડ સેલિબ્રિટીઓ કરતાં વધુ ફેમસ છે 

બચ્ચન પરિવારમાં શ્વેતા બચ્ચન એક માત્ર બોલિવુડથી દુર છે  

શ્વેતા બચ્ચન બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દીકરી છે 

શ્વેતા એક સમયે 3 હજાર રૂપિયામાં કામ કરતી હતી 

શ્વેતા બચ્ચનના લગ્ન કરોડપતિ ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા છે 

શ્વેતા એક કિન્ડરગાર્ટનમાં આસિસ્ટન્ટ શિક્ષક હતી