દક્ષિણ ભારતીય ફિલ્મોની હૉટ એન્ડ બૉલ્ડ અભિનેત્રી શ્રુતિ હાસને ન્યૂ લૂકથી દિલ જીત્યા છે

કેમેરા સામે જાળીદાર ડ્રેસમાં શ્રૃતિએ કિલર પૉઝ આપીને ચોંકાવ્યા છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે

તેણે એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી

સોહમ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'લક'ને શ્રુતિની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે

કમલ હસન દ્વારા લિખિત અને દિગ્દર્શિત તમિલ-હિન્દી દ્વિભાષી ફિલ્મ 'હે રામ' થી સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું હતું