બ્લેક ડ્રેસમાં શ્રુતિ હસને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે 

સાઉથ સ્ટાર શ્રૃતિ હાસનની શાઇનિંગ ડ્રેસમાં હૉટ અદાઓ જોવા મળી રહી છે  

ઓપન વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે  

ટેલેન્ટેડ અભિનેત્રી શ્રુતિ હાસન ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં છે  

કાળા રંગના ડ્રેસમાં કરાવેલું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યું છે  

આ ફોટોશૂટમાં શ્રુતિએ હાસને કાળા ડ્રેસમાં પોઝ આપ્યા છે  

તસવીરોમાં તેનો આત્મવિશ્વાસ, સ્ટાઇલ અને અભિવ્યક્તિ સ્પષ્ટ દેખાય છે