શ્રિયા સરન બોલિવૂડની એક ગ્લેમરસ અને શક્તિશાળી અભિનેત્રી છે.

હાલમાં અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

શ્રિયા સરન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે

શ્રિયાએ તેના બિકીની અવતારથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.

શ્રિયા સરને પિંક કલરની બિકીનીમાં પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

અભિનેત્રી પિંક કલરની બિકીની અવતારમાં કિલર પોઝ આપતી જોવા મળે છે.

શ્રિયા સરને બ્લેક કલરની બિકીનીમાં પોતાની ઘણી તસવીરો પણ શેર કરી હતી