શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી
તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે
શ્રીમુખી તેલુગુ ટેલિવિઝનમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિઓમાંની એક છે
બ્રાઈડલ લુકમાં સુંદર લાગી રહી છે શ્રીમુખી