એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં શ્રેયા ધનવંતરી બીચ પર બિકિનીમાં જોવા મળી રહી છે  

શ્રેયા ધનવંતરીનો જન્મ 29 ઓગસ્ટ 1988ના રોજ હૈદરાબાદમાં થયો હતો.

શ્રેયાએ માત્ર ચાર વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી દીધી હતી.

તેણે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ 'Why Cheat India' (2019)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું