જાણીતી સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સાડી લુકમાં હંમેશા અત્યંત સુંદર અને હોટ લાગે છે.
શ્રદ્ધા મોટાભાગે મોટી ઇવેન્ટ્સ અને તહેવારોમાં સ્ટાઇલિશ સાડી પહેરવાનું પસંદ કરે
છે.
વ્હાઇટ અને બ્લેક બંને કલરની સાડીમાં તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર હિટ રહ્યા છે.
પરંપરાગત સાડી લુકમાં પણ શ્રદ્ધા કેમેરા સામે કિલર અને મોર્ડન પોઝ આપે છે.
ચાહકો તેના આ ક્લાસી સાડી કલેક્શનમાંથી ફેશન ઇન્સ્પિરેશન લઈ રહ્યા છે.