શ્રદ્ધા કપૂર તેના રમુજી અંદાજ માટે જાણીતી છે  

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે 

ચાલો તેમના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો જાણીએ  

60 કરોડના આલીશાન ઘરમાં રહે છે આ અભિનેત્રી 

શ્રદ્ધા કપૂર  પાસે 4 કરોડની કાર છે 

એક રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂરની કુલ સંપત્તિ 130 કરોડ રૂપિયા છે  

તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે