વ્હાઈટ સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે  

શ્રદ્ધા દાસે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે  

શ્રદ્ધાના સાડી લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે  

શ્રદ્ધા દાસ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે  

શ્રદ્ધા દાસનો જન્મ મુંબઈમાં થયો હતો  

શ્રદ્ધા દાસે બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે  

બ્લેક સાડી લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે