સાઉથ અભિનેત્રી શ્રદ્ધા દાસનો સાડી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે.
શ્રદ્ધા દાસે સાડીમાં અલગ-અલગ પોઝ આપ્યા છે અને ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે.
અભિનેત્રી સાઉથ ફિલ્મો ઉપરાંત બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
ગ્લેમરસ ફેશન અને અલગ-અલગ લુકને કારણે શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
નવી સાડી તસવીરોમાં તેનો ટ્રેડિશનલ અંદાજ અને ગ્લેમરસ સ્ટાઇલ બંને જોવા મળે છે.