શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે  

 અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં તસવીરો શેર કરી છે.  

 આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે  

શ્રદ્ધાની તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.  

શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.  

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

અભિનેત્રીએ કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે