ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા દાસે હાલમાં જ ખાસ તસવીરો સાથે ફેન્સને ઘાયલ કર્યા છે
તાજેતરમાં જ વ્હાઇટ સાડીમાં શ્રદ્ધા દાસે કેમેરા સામે પૉઝ આપ્યા છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રી શ્રદ્ધા દાસ અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે
અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં તસવીરો શેર કરી છે