પિરિયડ દરમિયાન યોગ કરવો કે નહિ?  

પિરિયડના શરૂઆતના ત્રણ દિવસ ન કરો  

આ સમયે બ્લિડિંગનો ફ્લો વધુ હોય છે  

પિરિયડમાં હાર્ડ યોગાસન ન કરો  

પદ્માસન પર્વતાસન જેવા આસન કરી શકો છો  

 હળવા યોગાસન પિરિયડ દરમિયાન કરી શકાય  

તેનાથી તેના કમર પેટના દુખાવામાં રાહત મળે છે