જો તમે તમારા શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માંગતા હોવ તો એક્સાઇઝ કરવી જોઇએ
દોડવાથી શરીરમાં સ્ટેમિના વધે છે. પ્રોફેશનલ એથ્લેટ્સ મોટે ભાગે ખાલી પેટે દોડે છે.
રનિંગ કરવાથી શરીરની ઉર્જા વધે છે અને ચરબી પણ ઝડપથી ઓગળે છે
નિષ્ણાતો કહે છે કે જો તમે સવારે ખાલી પેટ દોડો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થાય છે.
દોડવાથી આપણા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.
જો રક્ત પરિભ્રમણ સારું રહેશે તો આપણું શરીર અનેક રોગોથી સુરક્ષિત રહેશે.
આનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.