શોભિતા રાણાનો શરારા લૂક ઈન્ટરનેટ પર વાયરલ!
સાઉથ સુપરસ્ટાર ગર્લ શોભિતા રાણાએ નવી તસ્વીરોમાં લાઇમલાઇટ હાઇજેક કરી છે.
વ્હાઇટ શરારા, પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે તેણે દીવો વાળ્યો છે.
કેમેરા સામે હૉટ પોઝ આપતી શોભિતાની તસવીરો ઈન્સ્ટા પર તોફાન મચાવી રહી છે.
આ વખતે તે ફિલ્મોથી નહિ, પણ તેના ગ્લેમરસ ફોટોશૂટથી ચર્ચામાં છે.
તમિલ, તેલુગુ અને બોલિવૂડમાં ચમકાવનાર શોભિતાએ ફરીથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ચાહકોને શોભિતાનો આ ક્લીન બૉલ્ડ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે!