શોભિતા રાણાએ નવા અંદાજમાં ફોટોશૂટ કરાવ્યુ છે, વાયરલ થઇ રહ્યું છે  

આ વખતે યલો શૉર્ટ્સમાં શોભિતા રાણા હૂસ્નની મલિકા લાગી રહી છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, પાતળી કમર અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે  

31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે  

 શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ

શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ