શિવાની શર્મા જાણીતી અભિનેત્રી છે  

તેમણે હિન્દી, પંજાબી અને તેલુગુ સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે  

શિવાની શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે  

તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે

ઈન્સ્ટાગ્રામ પર તેના 3.4 મિલિયન ફોલોઅર્સ છે