બોલીવુડની અભિનેત્રી શિવાંગી વર્માએ પોતાના ન્યૂ લૂકથી ફેન્સને દીવાના બનાવી દીધા.
ઓપન કર્લી હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે she nailed the look.
શૉર્ટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરીને ગ્લેમરનો તડકો આપ્યો.
31 વર્ષીય શિવાંગીનો જન્મ દિલ્હીમાં થયો હતો.
ટીવી-બીવી ઔર મેં, છોટી સરદારની અને કન્ટ્રોલ રૂમ જેવા શૉમાં કામ કર્યુ.
શિવાંગી ‘પીચાઇકરન 2’ અને ‘બ્લેક રોઝ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે.
હૉટનેસ, બૉલ્ડનેસ અને ફિટનેસ – ત્રણેયમાં શિવાંગી ટોપ પર છે!